Kankotriwala

ડિજિટલ કંકોત્રી અને સગાઈ કાર્ડ

તમારી કંકોત્રી,
દરેક મહેમાન સુધી.

તમારે કંઈ કરવાનું નથી. ફક્ત પ્રસંગની વિગતો અને મહેમાનોની યાદી આપો — ડિઝાઇન, દરેક મહેમાનને મોકલવું, રિમાઇન્ડર અને કૉલ બધું અમે સંભાળીએ.

You sit back. We design the card, put every guest's own name on it, send it to all of them on WhatsApp, and remind them the day before.

  • દરેક મહેમાનના નામ સાથે કાર્ડ
  • WhatsApp પર સીધું પહોંચે
  • એક દિવસ પહેલાં રિમાઇન્ડર
  • છાપેલી કંકોત્રી પણ મળે

નંબર આપો, અમે ફોન કરીએ

આજે જ. કોઈ ફોર્મ ભરવાનું નથી.

We will call you and take it from there. You do not have to design anything yourself.

અથવા WhatsApp કરો

તમારે ફક્ત બે વસ્તુ આપવાની.

બાકીનું બધું અમારું.

  1. પ્રસંગની વિગતોનામ, તારીખ, સ્થળ અને વિધિઓ
  2. મહેમાનોની યાદીફોન નંબર સાથે — ફોટો પણ ચાલે

That is the whole job. If you would rather just talk it through on the phone, do that — we will write it down.

અમે આ બધું કરીએ

  • કાર્ડ ડિઝાઇન કરવું
  • ગુજરાતીમાં લખાણ ગોઠવવું
  • દરેક મહેમાનના નામ સાથે કાર્ડ
  • WhatsApp પર મોકલવું
  • એક દિવસ પહેલાં રિમાઇન્ડર
  • AI વૉઇસ કૉલથી આમંત્રણ
  • છાપેલી કંકોત્રી, ઘરે પહોંચાડીએ
  • કોણે ખોલ્યું તેનો હિસાબ

કોઈ મહેમાન રહી ન જાય, કોઈ પ્રસંગ ભુલાય નહીં.

જાતે જોઈ લો

દરેક મહેમાનને પોતાના નામ સાથે.

Type in English — rakesh patel — and watch it become Gujarati on the card.

Every family on your list gets their own card like this, with their own name. Not one card forwarded three hundred times.

દરેક મહેમાનને
Their own name
WhatsApp પર
Straight to their phone
એક દિવસ પહેલાં
A reminder, automatically
ક

કંકોત્રી

online

॥ શ્રી ગણેશાય નમઃ ॥શુભ વિવાહશ્રીમાન,પટેલ પરિવાર|સજોડે પધારવા વિનંતી

નમસ્તે પટેલ પરિવાર, અમારા પ્રસંગમાં પધારવા ભાવભર્યું આમંત્રણ.

10:24 ✓✓

પટેલ પરિવાર, આવતીકાલે અમારો પ્રસંગ છે. આપની રાહ જોઈએ છીએ 🌸

એક દિવસ પહેલાં ✓✓

આ રીતે કામ થાય છે

  1. પ્રસંગની વિગતો આપો

    Tell us the occasion

    તારીખ, સ્થળ, નામ અને વિધિઓ. ફોન પર કહો તો પણ ચાલશે.

  2. મહેમાનોની યાદી મોકલો

    Send the guest list

    નામ અને ફોન નંબર. હાથે લખેલી યાદીનો ફોટો પણ ચાલશે.

  3. અમે ડિઝાઇન કરી મોકલીએ

    We design it and send it

    તમારું કાર્ડ સીધું દરેક મહેમાન સુધી, તેમના પોતાના નામ સાથે.

  4. એક દિવસ પહેલાં રિમાઇન્ડર

    A reminder, the day before

    દરેક મહેમાનને પ્રસંગની યાદ અપાવીએ. કોઈ ભૂલે નહીં.

અમારી ડિઝાઇનો

54 ડિઝાઇન તૈયાર છે. ફોન પર વાત કરીએ ત્યારે તમારા પ્રસંગને અનુરૂપ બતાવીશું.

  • Archway — a wedding invitation design101

    Archway

  • Golden Lantern Affair — a wedding invitation design102

    Golden Lantern Affair

  • Ganesh Notru — a wedding invitation design103

    Ganesh Notru

  • Kamal — a wedding invitation design104

    Kamal

  • Toran — a wedding invitation design105

    Toran

  • Bandhani — a wedding invitation design106

    Bandhani

  • Lokrang — a wedding invitation design107

    Lokrang

  • Arctic Glance — a wedding invitation design108

    Arctic Glance

  • Arise — a wedding invitation design109

    Arise

  • Beigest — a wedding invitation design110

    Beigest

  • Blossom Mount — a wedding invitation design111

    Blossom Mount

  • Century — a wedding invitation design112

    Century

  • Ceremonial 1 — a wedding invitation design113

    Ceremonial 1

  • Cheerful — a wedding invitation design114

    Cheerful

  • Cherry Blossom — a wedding invitation design115

    Cherry Blossom

  • Clematic Forum — a wedding invitation design116

    Clematic Forum

  • Compleshade — a wedding invitation design117

    Compleshade

  • Dark4rest — a wedding invitation design118

    Dark4rest

  • Dibajat 1 — a wedding invitation design119

    Dibajat 1

  • Dichromatic — a wedding invitation design120

    Dichromatic

  • Elite — a wedding invitation design121

    Elite

  • ElySis 1 — a wedding invitation design122

    ElySis 1

  • Fanciable 1 — a wedding invitation design123

    Fanciable 1

  • Flora — a wedding invitation design124

    Flora

  • Frondescence 1 — a wedding invitation design125

    Frondescence 1

  • Frotunight — a wedding invitation design126

    Frotunight

  • GloriouSundae 2 — a wedding invitation design127

    GloriouSundae 2

  • Greendale 1 — a wedding invitation design128

    Greendale 1

  • invitation — a wedding invitation design129

    invitation

  • invite  — a wedding invitation design130

    invite

  • Jasmine — a wedding invitation design131

    Jasmine

  • Jay Shree Ram — a wedding invitation design132

    Jay Shree Ram

  • Kamadhenu — a wedding invitation design133

    Kamadhenu

  • memorialize  — a wedding invitation design134

    memorialize

  • peafowl  — a wedding invitation design135

    peafowl

  • pearl  — a wedding invitation design136

    pearl

  • ram ram  — a wedding invitation design137

    ram ram

  • rossy  — a wedding invitation design138

    rossy

  • royal dreams  — a wedding invitation design139

    royal dreams

  • royal fanciable  — a wedding invitation design140

    royal fanciable

  • royal green  — a wedding invitation design141

    royal green

  • sakura  — a wedding invitation design142

    sakura

  • silvery  — a wedding invitation design143

    silvery

  • sundeck  — a wedding invitation design144

    sundeck

  • Townlet 1 — a wedding invitation design145

    Townlet 1

  • Twilight — a wedding invitation design146

    Twilight

  • Variegation 2 — a wedding invitation design147

    Variegation 2

  • Violaceous — a wedding invitation design148

    Violaceous

  • Violet — a wedding invitation design149

    Violet

  • Vrindavaneswari — a wedding invitation design150

    Vrindavaneswari

  • WhiteRoses — a wedding invitation design151

    WhiteRoses

  • Gajera Family — a wedding invitation design152

    Gajera Family

  • Suhagiya — a wedding invitation design153

    Suhagiya

  • Vekariya — a wedding invitation design154

    Vekariya

સરળ કિંમત. વ્યક્તિગત સેવા.

તમારા આમંત્રણ માટે એક સ્પષ્ટ પેકેજ, અને તમારા પ્રસંગ મુજબ પ્રીમિયમ સેવાઓ.

આમંત્રણ પેકેજ

₹3,000

ડિજિટલ કંકોત્રી અથવા સગાઈ કાર્ડ

બુક કરો

પેકેજમાં શું સામેલ છે

  • કસ્ટમ કાર્ડ ડિઝાઇનતમારા પ્રસંગની વિગતો સાથે તૈયાર થયેલ ડિજિટલ કંકોત્રી અથવા સગાઈ કાર્ડ.
  • બધા મહેમાનોને મોકલીએતમારી યાદીના દરેક ફોન નંબર પર આમંત્રણ પહોંચાડીએ.
  • એક દિવસ પહેલાં રિમાઇન્ડરપ્રસંગના આગલા દિવસે દરેક મહેમાનને યાદ અપાવીએ.

તમારે ફક્ત આટલું આપવાનું — ૧. પ્રસંગની વિગતો ૨. મહેમાનોની યાદી, ફોન નંબર સાથે

પ્રીમિયમ સેવાઓ

જરૂરિયાત મુજબ કિંમત — ફોન પર ચર્ચા કરીએ

  • AI આમંત્રણ કૉલ

    A voice call to every guest

    દરેક મહેમાનને વ્યક્તિગત વૉઇસ કૉલ દ્વારા તમારા પ્રસંગનું આમંત્રણ.

  • છાપેલી કંકોત્રી

    Printed cards, delivered

    અમે ડિઝાઇન કરેલી છાપેલી કંકોત્રી, તમારા સરનામે પહોંચાડીએ.

  • કસ્ટમ સુવિધાઓ

    Anything else you had in mind

    કંઈક ખાસ વિચાર્યું છે? જણાવો, તમારી જરૂરિયાત મુજબ તૈયાર કરીશું.

લોકો જે પૂછે છે

વડીલોને ડિજિટલ કંકોત્રી મોકલવી યોગ્ય છે?
દરેક કાર્ડ પર ॥ નમ્ર નિવેદન ॥ હોય છે — રૂબરૂ મળવા બરાબર ગણવા વિનંતી. છાપેલી કંકોત્રીમાં જે લખાય છે એ જ. અને જો છાપેલી પણ જોઈએ તો અમે એ પણ પહોંચાડીએ.
મહેમાનોની યાદી ટાઇપ કરવી પડશે?
ના. હાથે લખેલી યાદીનો ફોટો, જૂની કંકોત્રીની PDF, એક્સેલ — જે હોય એ મોકલો. અમારી ટીમ યાદી બનાવીને દરેક નામ હાથે તપાસે છે.
દરેક મહેમાનને પોતાનું નામ કેવી રીતે દેખાય?
દરેક પરિવારને પોતાની અલગ લિંક મળે છે. છાપેલી કંકોત્રીમાં જ્યાં લીટી હોય છે ત્યાં તેમનું નામ આવે — શ્રી દિનેશભાઈ પટેલ સજોડે.
કેટલો સમય લાગે?
ફોન પરથી પહેલો ડ્રાફ્ટ ત્રણ-ચાર દિવસમાં, અને તમે મંજૂર કરો પછી એક-બે દિવસમાં મોકલવાનું શરૂ. પ્રસંગ નજીક હોય તો કહો — બની શકે કે નહીં એ સાચું કહીશું.
Kankotriwala

તમારા આમંત્રણને યાદગાર બનાવીએ

બુકિંગ અથવા પ્રીમિયમ સેવાઓની ચર્ચા માટે કૉલ કે WhatsApp કરો.

Kankotriwala — તમારી કંકોત્રી, દરેક મહેમાન સુધી